Pooja Vidhi

"Experience Divine Blessings at Shree Ghela Somnath Mahadev Mandir"
Sacred Rituals & Divine Worship

Experience the Spiritual Essence of Pooja Vidhi

Discover the sacred traditions and spiritual rituals performed at Shree Ghela Somnath Mahadev Mandir. Our Pooja Vidhi includes divine ceremonies such as Abhishekam, Rudrabhishek, Maha Aarti, and special Shiv Poojas, conducted with devotion and Vedic chants to invoke the blessings of Lord Shiva.

Participating in these holy rituals brings peace, positivity, and spiritual fulfillment to devotees. Whether offering prayers for health, prosperity, or inner peace, each pooja is performed with deep faith and sacred traditions passed down through generations. Experience the divine atmosphere and connect your soul with the eternal blessings of Mahadev.

પુજાની વિધિનો પ્રકાર

પુજાની રકમ

હોમાત્મક લઘુરૂદ્ર

₹ 15,000

રેશમી ધ્વજારોહણ

₹ 11,000

શિવપુરાણ પાઠ

₹ 5100

રાજોપચાર પુજા

₹ 1100

મહાદુધ અભિષેક

₹ 351

મહાપુજા

₹ 1100

લઘુરૂદ્ર (પાઠત્મક)

₹ 5100

સંતાન ગોપાલ મંત્ર

₹ 1000

દિપમાળા

₹ 1200

રાજભોગ થાળ

₹ 1500

ષાડશોપચાર પુજા

₹ 1100

રૂદ્રાભિષેક

₹ 250

ગંગાજળ અભિષેક

₹ 135

પંચોપચાર પુજા

₹ 251

અખંડ જ્યોત

₹ 500

બિલીપત્ર પુજા

₹ 251

મંગળા આરતી

₹ 251

બપોરની મહાઆરતી (શ્રાવણમાસ)

₹ 251

આત્મિક શાંતિની યાત્રા

ભગવાન શ્રી ગેલા સોમનાથ મહાદેવના દિવ્ય આશીર્વાદ સાથે આત્મિક શાંતિ, ભક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ કરો. મંદિરનું પવિત્ર વાતાવરણ મનને શાંતિ અને આત્માને દિવ્ય શક્તિ સાથે જોડે છે.

શ્રાવણ માસ સોમવારે બપોર પછી તેમજ સાતમ-આઠમ બપોર પછી પુજા બંધ રહે છે.

પુજાનો સમય

સવારે ૬:૦૦ થી ૯:૩૦ સુધી
બપોરે ૩:૩૦ થી ૪:૩૦ સુધી